Search This Website

Friday 26 May 2023

what to Do After Std 10

 Admission: After standard 10, there is confusion in science, arts or commerce in 11th, this is the solution.

11th Class Admission: The subject you take in the 11th class sets a new course for your higher education. If you are inclined towards science then consider the same while choosing the stream.


CBSE Class: As the class 10 board exam 2023 ends, students are worried about which stream to take in class 11. It is an important phase in the life of any student. This is the moment that decides your higher education and ultimately your career. Generally, schools offer three streams in 11th standard; Arts, Commerce, and Science.


🎓 કારકિર્દી માર્ગદર્શન

ધોરણ 10 નુ રીજલ્ટ તો આવી ગયુ. હવે આગળ કયા કોર્સ કરી શકાત તેની સરસ માહિતી ચાર્ટમા આપેલી છે.


ધોરણ-૧૦ પછી શું?

ધોરણ – ૧૦ પછી શું કરશો? After Std.10 ?
વિગતે PDF માં જુવો

વર્તમાન સમયમાં દરેક માતા-પીતાને પોતાના સંતાનોની તથા વિદ્યાર્થીને પોતાની ભાવી કારકિર્દી પ્રશ્નો સતાવતા હોય છે.ઘણી વાર યોગ્ય માહિતીના અભાવે પણ માતા-પિતા કે વિધાર્થી કારકિર્દી અંગે યોગ્ય નિર્ણય લઇ શકતા નથી.ધો.૧૦ પછી પણ ઉજ્જવળ કારકિર્દીની તકો રહેલી છે.અહીં ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત લેટેસ્ટ માહિતી આપવામાં આવી છે ,જે દરેક વાલી તથા વિદ્યાર્થીને ઉપયોગી બનશે તેવી આશા છે…………



એસ.એસ.સી પછી કારકિર્દી વિકલ્પો








અહીંથી આકર્ષક પીડીએફ ડાઉનલોડ કરો


મહત્વપૂર્ણ કડીઓ :::::

કરકીર્દી માર્ગદર્શન 2021 પુસ્તક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો



આ પુસ્તકમાં કારકિર્દી માર્ગદર્શન માટે દસેક લેખો છે જેમ કે જાહેર સેવા ક્ષેત્રમાં કારકિર્દી, પત્રકારત્વ
IISC, સાયબર સુરક્ષાના અભ્યાસક્રમો, ઇવેન્ટ મેનેજમેન્ટ, એજ્યુકેશન લોન, વિવિધ યુનિવર્સિટીઓમાં અભ્યાસક્રમો, IGNOU અભ્યાસક્રમો વગેરે…


ધોરણ – ૧૦ પછી કારકિર્દીના વિકલ્પો


I.T.I.(આઈ.ટી.આઈ.) ના અભ્યાસક્રમો


ધો.૧૦ પછી ડીપ્લોમા અભ્યાસક્રમો


વ્યવસાયલક્ષી તાલીમ દ્વારા રોજગારી




C- DAC વૈજ્ઞાનિક સંસ્થા પરિચય


નેવીમાં ખડતલ તાલીમ


એપ્રેન્ટીસશીપ તાલીમ


અભ્યાસનો ખર્ચ પરત કરતુ અમેરિકન મોડેલ



મેળવો ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી

ધોરણ ૧૦ પછી શું ?

એસ.એસ.સી. પછી કારકીર્દિ (AFTER SSC)

CLICK HERE

Check out some factors that can help you decide which stream to choose in class 11. It is important that you understand your interest while deciding on a stream for class 11. The subject you take in 11th standard sets a new course for your higher education. If you are inclined towards science then consider the same while choosing the stream. The most important thing is to research the career options available in your field of interest.


As this is an important decision in your life, make sure you choose a subject that suits you. Still, in doubt, seek help from a professional career counselor. You can also take suggestions from friends and family. While deciding the right stream for you in class 11, keep the points given here in full consideration.




 


>> ધોરણ-૧૦ માર્ચ-૨૦૨૩ ના વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવા બાબત




જે તે સમયે આ લિંક પરથી રિજલ્ટ જોઈ શકાશે. www.gseb.org




WhatsApp દ્વારા ધોરણ 10 ની રિઝલ્ટ અહીંથી મેળવો


ધોરણ 10 રિઝલ્ટ નોટીફિકેશ અહીંથી વાંચો


તમારૂ રિઝલ્ટ અહીંથી જુઓ


25/5/23 ના રોજ મુકાશે

You May Like:

click here to read in Gujarati

Keep in mind that whatever subject you will take in 11th standard and accordingly you will get subjects for further study. If you want to be an engineer then choose science stream in 11,12 and take maths. On the other hand, if you want to become a doctor, you have to take biology in class 11

No comments:

Post a Comment