Search This Website

Monday 3 April 2023

GPSSB Junior Clerk Call Letter 2023

 Sanders app is a government  made in India


sandes is an open source-based native texting stage created by NIC, Ministry of Electronics and Information Technology, Government of India to work with texting correspondence in Government associations. It is facilitated solely at the Government foundation.

 It upholds start to finish scrambled informing and encoded reinforcement and scrambled OTP administration. Its security and information strategy is administered by rules and guidelines of the Government of India.

sandes can be coordinated with other Government interchanges frameworks for sending scrambled messages with no expense. At present Sandes is incorporated with NIC email, DigiLocker, and e-office. 

GPSSB Junior Clerk Call Letter 2023: જુનીયર ક્લાર્ક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 09 એપ્રિલ 2023ના રોજ યોજવામાં આવનાર છે. ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in ઉપર જઈને કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે.

GPSSB Junior Clerk Call Letter 2023
જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023

GPSSB Junior Clerk Call Letter 2023

પોસ્ટનું ટાઇટલGPSSB Junior Clerk Call Letter 2023
પોસ્ટનું નામજુનિયર ક્લાર્ક કોલ લેટર 2023
સંવર્ગનું નામજુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)
પરીક્ષા તારીખ09 એપ્રિલ, 2023 (રવિવાર)
કોલલેટર / હોલટીકીટ / પ્રવેશપત્ર ડાઉનલોડ સમયગાળોતારીખ 31-03-2023ના 13:00 કલાકથી શરૂ

GPSSB Junior Clerk Call Letter 2023 અગત્યની સુચના



ઉમેદવારે કોલલેટર/પ્રવેશપત્ર ઉપરની તેમજ તેની પાછળ આપેલ સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચી,તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

ઉપરોકત રીતે ડાઉનલોડ કરેલ કોલલેટર પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિ, તેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી.


GPSSB Junior Clerk Call Letter 2023 અગત્યની સુચના


ઉમેદવારે કોલલેટર/પ્રવેશપત્ર ઉપરની તેમજ તેની પાછળ આપેલ સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચી,તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

ઉપરોકત રીતે ડાઉનલોડ કરેલ કોલલેટર પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિ, તેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી.

જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023

જનરલ કેટેગરીના ઉમેદવારો જેમણે પોસ્ટ ઓફીસમાં ફી ભરેલ હોય, તેમ છતાં કોઇ કારણસર કોલલેટર ડાઉનલોડ ન થતો હોય તેવા ઉમેદવારોએ પરીક્ષા ફી ભર્યાના ચલણની અસલ નકલ ઓનલાઇન અરજીની પ્રિન્ટ, પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ અને ઉમેદવારનું કોઇ એક ફોટો ઓળખપત્ર સાથે મંડળની કચેરી ખાતે તા.07-04-2023 સુધીમાં (કચેરી કામકાજના દિવસે) રૂબરૂ સંપર્ક કરવો.

GPSSB Junior Clerk Call Letter 2023 ડાઉનલોડ કઈ રીતે કરશો?


GPSSB Junior Clerk Call Letter 2023 OJAS પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપની માર્ગદર્શન નીચે પ્રમાણે આપવામાં આવી છે.

  • સ્ટેપ 1 ગુજરાત OJAS ના અધિકૃત પોર્ટલની મુલાકાત લો- https://ojas.gujarat.gov.in/
  • સ્ટેપ 2 પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “કોલ લેટર” ટેબ પર ક્લિક કરો.
  • સ્ટેપ 3 તમારો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ દાખલ કરો.
  • સ્ટેપ 4 કોલ લેટર ડાઉનલોડ કરો.
કોલ લેટર માટેની લિંકઅહીં ક્લિક કરો




As of now, full highlights of Sande's application are accessible just to the Government checked clients. Workers of Government association need to contact the Nodal official of their Ministry/Department for confirmation 


Extra INFORMATION 

Refreshed 

May 20, 2021 

Size 

36M 

Introduces 

50,000+ 

Current Version 

2.1.5 

Requires Android 

5.0 and up 

Content Rating 

Evaluated for 3+ 

Find out additional 

Intuitive Elements 

Clients Interact 

Authorizations 

View subtleties 

Report 

Banner as unseemly 

Offered By 

NIC eGov Mobile Apps 

Designer 

Visit site 

gimkerala@gmail.com 

Protection Policy 

NIC

No comments:

Post a Comment