Search This Website

Sunday 4 September 2022

આ રીતે ઘરે બનાવો 'શુગર ફ્રી લાડુ', ડાયાબિટીસના લોકો હોંશે હોંશે ખાઇ શકશે Sugar-Free Ladoo for diabetics

 આ રીતે ઘરે બનાવો 'શુગર ફ્રી લાડુ', ડાયાબિટીસના લોકો હોંશે હોંશે ખાઇ શકશે


આ રીતે ઘરે તમે પણ શુગર ફ્રી લાડુ બનાવો. આ લાડુ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે.


News Detail

હાલમાં અનેક ઘરોમાં દિવસે તેમજ સાંજે બાપ્પાને ધરાવવા માટે પ્રસાદ બનતો હોય છે. આ પ્રસાદમાં લોકો જાતજાતની વસ્તુઓ બનાવતા હોય છે. હિન્દુ ધર્મમાં ગણેશ ઉત્સવને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આમ, જો તમારા ઘરમાં કોઇને ડાયાબિટીસ છે તો તમે આ શુગર ફ્રી લાડુ પણ ઘરે બનાવીને પ્રસાદમાં ધરાવી શકો છો. શુગર ફ્રી લાડુ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બનતા નથી. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો મનપસંદ ગણેશજીને પ્રિય એવા શુગર ફ્રી લાડું.


diabetics


સામગ્રી



2 થી 3 ઇલાયચી



એક કપ કાજુ



એક કપ કિશમિશ



એક નારિયેળ



બે ચમચી ઘી



એક કપ સોજી



એક ટુકડો ગોળ



એક કપ ઘઉંનો કકરો લોટ



એક કપ ડ્રાયફ્રૂટ્સ



બનાવવાની રીત




શુગર ફ્રી લાડુ બનાવવા માટે સૌ પ્રથમ બદામ, ઇલાયચી, કિશમિશ અને કાજુને એક કઢાઇમાં લઇ લો અને સારી રીતે રોસ્ટ કરી લો.


હવે નારિયેળની છીણ કરી લો અને એને આમાં એડ કરો.


ત્યારબાદ આમાં સોજી અને ઘઉંનો કકરો લોટ એડ કરો.


આ બધી વસ્તુઓ નાંખ્યા પછી સરખી રીતે મિક્સ કરી લો.


ત્યારબાદ આ મિશ્રણમાં ઘી મિક્સ કરો.


હવે આમાં ગોળ મિક્સ કરો અને મિશ્રણને બરાબર તૈયાર કરી લો.


આ બધી પ્રોસેસ થઇ જાય પછી ડ્રાયફ્રૂટ્સને પીસી લો અને એમાં મિક્સ કરી લો.


આમ, કરવાથી લાડવાનો મિશ્રણ તૈયાર થઇ જશે.


હવે હાથમાં ઘી લગાવો અને મિશ્રણ લઇને ગોળાકારમાં લાડુ વાળી લો.


તો તૈયાર છે તમારા લાડુ બનીને.


આ શુગર ફ્રી લાડુ તમે બાપ્પાને હવે પ્રસાદમાં ધરાવો.


આ લાડુ ખાવાની બહુ જ મજા આવે છે.


આ લાડુમાં તમારે ખાંડ નાંખવાની નથી, અને ગોળનું પ્રમાણ પણ એકદમ ઓછુ લેવાનું છે. ગોળ ખાંડ જેટલી નુકસાનકારક હોતી નથી. ગોળ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. ગોળ તમે રોજ ખાઓ છો તો તમારા સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો પહોંચાડે છે.


આ લાડુમાં તમે ઉપરથી ખસખસ લગાવો છો તો ટેસ્ટમાં અને દેખાવમાં બહુ મસ્ત લાગે છે.


In this way, make 'Sugar-Free Ladoo' at home, diabetics can eat it easily


In this way you can also make sugar free laddu at home. This ladoo is beneficial for health in many ways.


News Detail

Presently, prasad is made in many houses during the day as well as in the evening to welcome Bappa. People make various things in this Prasad. Ganesh festival is celebrated with great pomp in Hinduism. So, if someone in your house has diabetes, then you can also make this sugar free laddu at home and have it as prasad. Sugar free laddus are not harmful to health. So know how to make sugar free laddu which is loved by Lord Ganesha at home.



material



2 to 3 cardamoms



A cup of cashews



A cup of raisins



A coconut



Two spoons of ghee



A cup of semolina



A piece round



One cup whole wheat flour



A cup of dry fruits



Method of making




To make sugar free ladoo, first take almonds, cardamom, raisins and cashews in a pan and roast them well.


Now grate the coconut and add it to this.


Then add semolina and wheat flour to it.


After adding all these things, mix them evenly.


Then mix ghee in this mixture.


Now mix jaggery in this and prepare the mixture properly.


After all this process is done, grind the dry fruits and mix it.


By doing this, the dressing mixture will be ready.


Now apply ghee in your hand and take the mixture and roll it into a round ladle.


So ready to be your ladu.


Have this sugar free laddoo in Prasad to Bappa now.


It is very fun to eat this laddu.


You don't have to put sugar in this ladoo, and the amount of jaggery is also very less. Jaggery is not as harmful as sugar. Jaggery is beneficial for health in many ways. Jaggery benefits your health in many ways if you eat it daily.


If you put poppy seeds on top of this laddoo, it looks and tastes great.

No comments:

Post a Comment