Search This Website

Saturday 3 September 2022

આજે તા.૪ સપ્ટેમ્બરને રવિવારના રોજ યોજાશે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ

 

આજે તા.૪ સપ્ટેમ્બરને રવિવારના રોજ યોજાશે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ





વિધાનસભા મતદાર વિભાગ માં આવેલ કુલ ૧૬૬૨ મતદાન મથકો ખાતે બુથ લેવલ અધિકારી  ઓ ઉપસ્થિત રહી, તા.૦૧  / ૧૦ / ૨૦૨૨  ની સ્થિતિ એ ૧૮ વર્ષ પૂર્ણ થયા હોય તેવા યુવા મતદારો ના નામની નોંધણી કરશે. 

🔥 આજે ફરી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ - ૨૦૨૨ ચાલુ થતો હોય


🙏મહેરબાની કરીને આવતા કાલ સુધીમાં આ મેસેજ તમામ લોકો સુધી અવશ્ય પહોચાડો🙏


ખાસ ઝુંબેશના દિવસો :-


૧. તા.૦૪.૦૯.૨૦૨૨ (રવિવાર)

૨. તા.૧૧.૦૯.૨૦૨૨ (રવિવાર)


જે કોઈને નવું ચૂંટણી કાર્ડ કઢાવવું હોય,નામમાં સુધારો કરાવવો હોય⤵️

👉https://bit.ly/3pUY6D3


તે લોકો ને જાણ કરવી..


 જરૂરી પુરાવા 

1. આધાર કાર્ડ. ઝેરોક્ષ

2. શાળા ની L.C. ઝેરોક્ષ

3. ઘરના કોઈ એક સભ્ય નું ચુંટણી કાર્ડ ઝેરોક્ષ

4.  પાસપોર્ટ ફોટો


 ઉપરોક પુરાવા સાથે લઈ ને તમારા વિસ્તાર ની પ્રાથમિક શાળામાં જવું 

વધુ માહિતી માટેની વેબસાઈટ https://bit.ly/3pUY6D3 ની મુલાકાત લ્યો.


મતદાર યાદીમાં આપનું નામ છે કે કેમ તે ચેક કરવા માટેની વેબસાઈટ⤵️ https://bit.ly/3pUY6D3


આ મેસેજ ઘણા લોકો ને કામ આવી શકે એમ હોય મહેરબાની કરી આ મેસેજ તમામ લોકો સુધી અવશ્ય પહોંચાડવો


હેલ્પ લાઈન નંબર 1950 છે તમામ મિત્રો ને જાણ કરશો

ભારત ના ચૂંટણી પંચ દ્વારા તા. ૦૧- ૧૦- ૨૦૨૨ ની લાયકાતના સંદર્ભમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરાયો છે. તા. ૦૪-૦૯-૨૦૨૨ રવિવાર ના ખાસ ઝુંબેશ ના દિવસે દાહોદ જિલ્લા માં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતદાર વિભાગ માં આવેલ કુલ ૧૬૬૨ મતદાન મથકો ખાતે બુથ લેવલ અધિકારી  ઓ ઉપસ્થિત રહી, તા.૦૧  / ૧૦ / ૨૦૨૨  ની સ્થિતિ એ ૧૮ વર્ષ પૂર્ણ થયા હોય તેવા યુવા મતદારો ના નામની નોંધણી કરશે. 
ઉપરાંત આ કાર્યક્રમમાં મતદારયાદી માં નામ માં સુધારા, નામ કમી કરાવી શકશે. વધુમાં વધુ ૧૮ વર્ષ થી વધુ વયના પાત્રતા ધરાવતા યુવકો-યુવતી ઓ નોંધણી કરાવે તે માટે દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી  અને કલેકટર એ નાગરિકોને અપીલ કરી છે.
આ ઉપરાંત મતદારો પોતાના નામની નોંધણી તથા નામ માં સુધારો અથવા નામ કમી માટે ફોર્મ ઓન લાઇન પ્લેટફોર્મ થી પણ ભરી શકાશે. આ પ્લેટ ફોર્મ્સ જેમાં www.nvsp.in, www.voterportal.eci.gov.in, Voter Helpline Mobile App (Android / los), GARUDA APP (BLO મારફત) ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ છે. 

No comments:

Post a Comment