Search This Website

Sunday 26 February 2023

Ashramshala Vidyasahayak Bharati post In Gujarat

 Ashramshala Vidyasahayak Bharati post In Gujarat


Ashramshala Vidyasahayak Bharati post In Gujarat

વિદ્યાસહાયક ભરતી 2023 , નવસારી આશ્રમ શાળા ભરતી 2023 : વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન ગુજરાત

વિદ્યાસહાયક ભરતી 2023

સંસ્થાનું નામ નવસારી આશ્રમ શાળા

પોસ્ટનું નામ વિધાસહાયક અને શિક્ષણ સહાયક

કુલ જગ્યા 39

છેલ્લી તારીખ 28/02/2023

અરજી મોડ રજીસ્ટર પોસ્ટ એ.ડી. થી

Ashramshala Vidyasahayak Enlistment in Gujarat: Applications are welcome to fill the post of "Vidyasahayak" for Kasturba Sevashram, Maroli Oversaw Ashramshala Chaswad (Government Endorsed) Dt. Netrang Dist. Applications are welcomed, qualified up-and-comers ought to send their application to the location given beneath.


Ashramshala Showing Associate Enlistment in Gujarat


Name of Establishment : Kasturba Sevashram, Maroli Oversaw Ashramshala Chaswad (Government Endorsed) Dt.Netrang Dist.Bharuch

Post Name :Vidyasahayak


Rank : Planned Clan (ST)


Age limit is Canadian

not referenced in promotion

Ashramshala Enlistment 2023 How to Apply?

Probably breezed through the Educator Qualification Assessment (TET) (for Essential Segment) before the last date of use endorsed for Partners in Essential Area and Upper Essential Area.


Assuming the post is dispensed to a held class, according to the saved classification (Booked Position, Planned Rank and Planned Station) the up-and-comer of that standing will encase a duplicate of standing testament gave by the equipped expert for the concerned station. (Testament of position of held class must be checked in State examination board.


May.G.S. Goal No. of Ancestral Improvement Division: AMSH/2019/304/G Secretariat Gandhinagar will be the region level determination panel chose from 06/06/2019, and furthermore the timetable will be according to the timetable of the Public authority.


The Delegate Colleague will be named on a decent compensation for a time of five years as chosen by the Public authority.


Every one of the capabilities passed by the competitor particularly Graduation, Post Graduation, B.Ed, P.T.C. Capabilities like NCTE and UGC. Probably passed from perceived establishments as well as state assessment board and ought to have PC information.


As indicated by the standards of Ashramshalas of Ancestral Improvement Division of Gujarat Government, it is mandatory to remain at the Ashramshala for 24 hours. Furthermore, they will be given convenience for nothing. A female representative needs to play out the obligation of a housewife and a male worker needs to play out the obligation of a householder.


Rules according to Administer 70, 106(2) 112(2) (c) of the Mumbai Essential Schooling Act 1949 will apply.

Assuming that the competitor has gotten extra capability than the endorsed capability, keep it additionally included with the application. Up-and-comers ought to apply to the accompanying location alongside self-marked identification size photograph alongside authenticated duplicate of expert capability marks from Reg.Po.AD to get the applications in somewhere around 10 days after distribution of commercial. . Up-and-comers can send a duplicate of the application structure to the Supervisor, Kasturba Sevashram Maroli, Po In Gujarat.


શિક્ષણસહાયક ભરતી 2023

ઉમેદવારે લાયકાત તરીકે જરૂરી તમામ પરીક્ષાઓ તથા રાજ્ય સરકારશ્રી દ્વારા નિયત થયેલ સંબંધિત વિષય (લાગુ પડતો હોય તો)ની ટી.ઈ.ટી./ટી, એ.ટી.ની પરીક્ષા અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં પાસ કરેલ હોવી જોઈશે.

અનામત જગ્યાઓ માટે જે-તે જાતિના ઉમેદવારે સક્ષમ અધિકારી દ્વારા સંબંધિત જાતિ માટે અપાયેલ જાતિના પ્રમાણપત્રની નકલ તથા નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો) સામેલ રાખવાના રહેશે.

જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ સરકારશ્રીએ નિયત કર્યા મુજબની રહેશે. પસંદગી સમિતિએ ઉમેદવારના પ્રમાણપત્રોની ચકાસણી કર્યા બાદ પસંદ થયેલ ઉમેદવારને મદદનીશ કમિશનરશ્રી દ્વારા બહાલી મળ્યેથી સંસ્થા દ્વારા નિમણૂંક આપવામાં આવશે.

પગારધોરણ : સરકારશ્રીની ફિક્સ પગારની નીતિ અનુસાર પાંચ વર્ષ માટે વિધાસહાયકને રૂ. ૧૯,૯૫૦/ - પ્રતિ માસ, ધો.- ૯, ૧૦ના શિક્ષણસહાયકને રૂ. ૨૫,૦૦૦/ - પ્રતિ માસ તથા ધો. ૧૧, ૧૨ના શિક્ષણસહાયકને રૂ. ૨૬,૦૦૦/ - પ્રતિ માસ ફિક્સ પગારથી નિમણૂંક આપવામાં આવશે. સેવા સંતોષકારક જણાયેથી પાંચ વર્ષ બાદ નિયમિત પગારધોરણમાં સમાવવા વિચારણા માટે લેવામાં આવશે. નિયમિત નિમણૂંક મળ્યા બાદ ઉમેદવારને સરકારશ્રીની નવવર્ધિત પેન્શન યોજનાનો લાભ મળવા પાત્ર થશે. સેવા સંતોષકારક ન જણાતા પાંચ વર્ષ પહેલા પણ એક માસની નોટિસથી સેવાનો અંત લાવી શકાશે.

શૈક્ષણિક અને તાલીમી લાયકાત અનુક્રમે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન તથા નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન દ્વારા માન્ય સંસ્થામાંથી જ પાસ કરેલી હોવી જોઈશે.

અરજી કરવાના આખરી દિવસે ઉમેદવારની ઉંમર સરકારશ્રીએ ઠરાવ્યા મુજબની વયમર્યાદામાં હોવી જોઈએ. વયમર્યાદામાં નિયમાનુસાર છૂટછાટ મળી શકશે.

સરકારી કર્મચારી અથવા સરકારશ્રીનું અનુદાન મેળવતા બોર્ડ/કોર્પોરેશન/સંસ્થાના કર્મચારીએ નિમણૂક સત્તાધિકારીનું એન.ઓ.સી. (ના વાંધા પ્રમાણપત્ર) અરજીપત્ર સાથે સામેલ કરવાનું રહેશે.

ઉમેદવારે ખોટી માહિતી રજૂ કરેલ હશે તો તેની અરજી આપોઆપ રદ્દ થશે- માહિતી એપ.

સરકારશ્રીએ ઠરાવ્યા પ્રમાણે કમ્પ્યૂટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઈએ.

મહિલા કર્મચારીએ ગૃહમાતા તથા પુરુષ કર્મચારીએ ગૃહપતિ તરીકેની ફરજ બજાવવાની હોઈ પ્રત્યેક કર્મચારીએ આશ્રમશાળામાં ૨૪ કલાક સ્થળ પર રહેવું ફરજિયાત છે. તેઓને સંસ્થા તરફથી રહેઠાણની સુવિધા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવશે. સ્થળ પર નિવાસ ન કરતા કર્મચારીને શિસ્તભંગ બદલ ફરજમાંથી છૂટા કરવામાં આવશે.

આદિજાતિ વિકાસ વિભાગ કે શિક્ષણ વિભાગે વખતોવખત નિયત કરેલ શિક્ષણ વિષયક સામાન્ય નિયમોનું કર્મચારીએ પાલન કરવાનું રહેશે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, ૧૯૪૯ તથા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ, ૧૯૭૨ના સંબંધિત નિયમો પણ લાગુ પડશે.

ઉપરોક્ત જાહેરાત અનુસાર લાયકાત ધરાવતા ઉમેદવારે તમામ પ્રમાણપત્રોની સ્વયંપ્રમાણિત નકલ તથા પાસપોર્ટ સાઈઝના બે ફોટા (જો વધારાની લાયકાત ધરાવતા હોય તો તે પણ) અરજી સાથે સામેલ રાખી તા. ૨૮/૦૨/૨૦૨૩ પહેલાં ઉક્ત સરનામે મળી જાય તે રીતે ફક્ત R.P.A.D.થી જ �


આશ્રમશાળા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?લાયક ઉમેદવારો કે જેઓ સૂચના અથવા ઉપરની વિગતો અનુસાર માપદંડોને પૂર્ણ કરે છે તેઓ જોડાયેલ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા , તાજેતરના પાસપોર્ટ સાઇઝનો ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલ મોકલી શકે છે. નીચેના સરનામે રજીસ્ટર પોસ્ટ એ.ડી. થી કરવાની રહેશે, અધુરી વિગતોવાળી અને સમય મર્યાદા પછી આવેલ અરજીઓ અમાન્ય ગણાશે,

Important Links:

વિદ્યાસહાયક/ શિક્ષણ સહાયક આદિજાતિ વિકાસ વિભાગમાં આશ્રમ શાળાઓમાં કાયમી ભરતી કરવા બાબત......


Important Links for Tapi District Ashram Shala Bharti 2023


Official Notification view

No comments:

Post a Comment