Search This Website

Wednesday 10 April 2024

2 મહિનામાં 2 થી 10 કિલો વજન ઘટાડવા માંગો છો.?How To Wight Loss 5 to 10 Kg In 2 month

How To Wight Loss  5 to  10 Kg In 2 month 



નમસ્તે 🙏

➡️ મારૂં નામ ભારતી રાવલ છે.
🔅 હું એક હેલ્થ કોચ છું. 👨‍💼
🤝 અમે દરરોજ પાંચ લોકોને દવા અને બીમારી મુક્ત જીવન જીવવામાં મદદ કરીએ છીએ.

#MissionFitNation 🇮🇳


🔅 ઊંચાઈ પ્રમાણે વજન વધુ/ઓછું હોવાના નુકશાન ⚖️


1. શરીર સુડોળ ન દેખાય. 
2. પાચનક્રિયા મંદ રહે.
3. બીપી, ડાયાબિટીસ કંટ્રોલમાં ન રહે.
4. એનર્જી અને સ્ટેમિના ઘટતો જાય.
5. મૂળ સારૂ ન રહે અને ગુસ્સો વધારે આવે. 😡
6. હાથ અને પગમાં ખાલી ચડે.
7. માથાંના વાળ ઉતરવાનું વધે.
8. ડિપ્રેશન અને માઈગ્રેનના શિકાર થવાય.
9. હૃદયને લગતી તકલીફો જેવીકે કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ નું જોખમ વધે.
10. પ્રોપર ઊંઘ ન આવે તેમજ આળસ વધે.
11. સૌથી વધારે સાંધાના દુખાવા થાય (કમર અને ઘૂંટણ).
12. મહિલાઓમાં ગાયનેક સમસ્યાઓ વધતી જાય.
13. શ્વાસ લેવામાં તકલીફ થાય.
14. રૂટીન કામ કરવામાં પણ ખુબ થાકી જવાય.
15. ચાલી ન શકાય અને સોજા ચડે.

વધારે માહિતી માટે સંપર્ક કરો
હેલ્થ એન્ડ ફિટનેસ કોચ 👨‍💼
ભારતી રાવલ:- 7203008292📲

🌺 જો આપને ફિટનેસ અને તંદુરસ્તી વિશેની માહિતીની જરૂર હોય તો નીચે આપેલ લિન્ક દ્વારા અમારા Whatsapp Group અને Telegram Channel માં જોઇન થઈ શકે છે.🙏😊🙏


✅વજન ઘટાડવામાં આ ટિપ્સ ફોલો અવશ્ય કરો.✅


🟣ઓવરઈટિંગ થી વધે છે વજન


- ઓવર ઈટિંગ એટલે કે ભૂખ કરતા વધુ ભોજન કરવાથી પણ વજન વધે છે. કેટલાક લોકો સ્વાદના ચક્કરમાં એ ભૂલી જાય છે કે વધુ ખાવાથી વજન વધે છે. ખાવાના ટેબલ પર બેઠા પછી એટલું યાદ રાખો કે જેટલી ભૂખ હોય તેટલું જ ખાઓ. 

🔴દરરોજ નાસ્તો કરો


- જો તમે ઓફિસ કે કોલેજ જલદી પહોંચવાના ચક્કરમાં નાશ્તો નથી કરતા તો તે તમારા માટે જોખમી બની શકે છે. નાશ્તો ન કરવાથી મોટાપાની સમસ્યા ઊભી થતી હોય છે. બ્રેકફાસ્ટ ન કરનારા લોકો ભૂખ લાગતા લંચ  પહેલા સ્નેક્સનું સેવન કરી લે છે, જે વજન વધારે છે. 

🟠ભોજન કર્યા બાદ તરત ક્યારેય ન સૂવું.


- કેટલાક લોકોને આદત હોય છે કે ભોજન કર્યા બાદ તરત સૂવા ભેગા થાય છે. આમ જરાય ન કરવું જોઈએ. રાતે સૂવાના લગભગ દોઢ બે કલાક પહેલા ભોજન કરો અને ટહેલવાનું ન ભૂલો

🟡સવારે ઊઠીને હૂંફાળું પાણી પીવો.


- સવારે ઉઠીને ખાલી પેટે એક ગ્લાસ હૂંફાળું ગરમ પાણી પીવાથી શરીરની ચરબી ઓછી થાય છે અને મેટાબોલિઝમ સારું થાય છે. સવારે હૂંફાળું પાણી પીવાથી પાચનક્રિયા પણ સારી થાય છે. 


🟢ગળી વસ્તુઓ ઓછી ખાઓ.


- મીઠાઈનું સેવન કરવાથી ચરબી વધે છે. જો તમે મીઠાઈના શોખીન હોવ તો કોશિશ કરો કે ઓછામાં ઓછી મીઠાઈ ખાઓ. આ સાથે મીઠું પણ ઓછું ખાઓ. 


🔵રોજે રોજ થોડી એક્સસાઈઝ જરૂર કરો.


- વજન ઓછુ કરવા અને બોડીને ફીટ રાખવા માટે નિયમિત વ્યાયામ ખુબ ફાયદાકારક સાબિત થશે. એક્સસાઈઝથી તમારા સ્નાયુઓ પર ભાર આવે છે અને શરીરમાં સ્ફૂર્તિ જળવાઈ રહે છે. સપ્તાહમાં એવી કોશિશ કરો કે 150 મિનિટ એટલે કે અઢી કલાક વ્યાયામ કરો. શરૂઆતમાં એક્સાઈઝ કરી શકો છો. પરંતુ ત્યારબાદ ધીરે ધીરે તેને વધારો. એક્સસાઈઝ શરૂ કરતા પહેલા વોર્મઅપ કરો. વોર્મઅપ કરવાથી શરીર મોકળું થાય છે.
━──────⊱◈✿◈⊰───────━
🌀📢🔥જે લોકો પોતાનો 💯 નેચરલ રીતે વજન ઘટાડવા માગતાં હોય એ  નીચે આપેલ લિંક પર ક્લિક કરી ને વોટ્સએપ ગ્રૂપ મા જોડાય શકે છે.


🪀 આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં.

Wellness Coach 👨‍💼
Bharti RAVAL :- 7203008292📲

Wight loss kaise kare
Wight loss kaise kare

Wight loss kaise kare
Wight loss kaise kare

Wight loss kaise kare
Wight loss kaise kare

Wight loss kaise kare
Wight loss kaise kare

Wight loss kaise kare
Wight loss kaise kare

Wight loss kaise kare
Wight loss kaise kare

Wight loss kaise kare
Wight loss kaise kare

Wight loss kaise kare
Wight loss kaise kare



જીવન બદલાઈ રહ્યું છે. 😊

• કોઈ પણ જાતની દવા વિના
• આડઅસર વિના
• ભુખ્યા રહ્યાં વિના
• ભારે કસરત વિના 
😃 દિવસમાં પાંચ વખત ભરપેટ ભોજન કરીને વજન ઘટાડવું બન્યું સહેલું.

👉 વધારે માહિતી માટે સંપર્ક કરો. 🙋‍♂️🙋‍♀️

Wellness Coach 👨‍💼
Bharti RAVAL:- 7203008292📲

અમારાં વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો



વજન ઘટાડવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો.

📌 ખોરાક ને પચવામાં લાગતો સમય


 ખોરાક     →    સમય

ફળ → 20 મિનિટથી 1 કલાક

ફ્રુટ જ્યુસ → ૩0 મિનીટ

સલાડ, ફ્રુટ → 20 થી 30 મીનીટ

સૂપ → 45 મિનીટ

રાંધેલા શાકભાજી →  1 કલાક

ફણગાવેલા કઠોળ → 2 કલાક

દાળ → 2 થી 3 કલાક

અનાજ → 2 થી 3 કલાક

મિક્ષ અનાજ →  2 થી 6 કલાક

દૂધ અને દૂધ ની બનાવટ →  1 થી 2 કલાક 

પનીર,ચીઝ  → 6 થી 8 કલાક

તળેલું ભોજન →  8 થી 10 કલાક

ચા કોફી → 20 થી 22 કલાક

નોન વેજ → 3 થી 72 કલાક
➖➖➖➖➖➖➖➖
🌀📢🔥આવા જ હેલ્થ સંબંધિત હેલ્થ ટિપ્સ માટે તમારા મિત્રોને  આમંત્રીત કરો⤵️
✅  

🪀 આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં

હેલો નમસ્તે... 🙏🙏🙏

😇 જીવન બદલાઈ રહ્યું છે 😇

👉 આ અમારા ક્લબના સભ્યનું રીઝલ્ટ છે,
જેમણે પોતે 18 કિલો વજન ઘટાડ્યું છે.

🫡 તેમજ વજન ઘટવાની સાથે એમને ઘણા બધા ફાયદા થયેલ છે, જેમકે


1. થાઈરોઈડ નોર્મલ થયો છે.
2. વેરીકોસ વેનની તકલીફ દૂર થયેલ છે.
3. પગની પાની ના દુખાવા બંધ થયા છે.
4. ગાયનેક તકલીફ પણ દૂર થઈ છે.
5. હોર્મોન્સ અનબેલેન્સ રહેતા હતા જેમાં ખુબ સરસ સુધારો આવ્યો છે.
6. તમામ પ્રકારની દવાઓથી છુટકારો મળેલ છે.
7. પાચનક્રિયાને લગતી તમામ તકલીફ દૂર થયેલ છે.
8. થાક, કંટાળો અને આળસ ખૂબ જ રહેતી હતી જેમાં સારૂં થયું છે.
9. આખો દિવસ ખૂબ જ એનર્જેટીક રહેવાય છે.
10. સ્કીનમાં ખૂબ જ સરસ ગ્લો આવ્યો છે.
11. ગુસ્સો ખૂબ જ આવતો હતો જે તકલીફ દૂર થયેલ છે. 😊

🧩 આ પ્રકારનું રીઝલ્ટ આપને પણ મળી શકે છે

🙋‍♂️🙋‍♀️ શું આપ પણ આ પ્રકારનું રીઝલ્ટ મેળવવાં માંગો છો

👉 આપની હેલ્થ સુધારવા માટે  "હા" લખી રીપ્લાય આપો 

Wellness Coach 👨‍💼
Bharti RAVAL :- 7203008292📲

No comments:

Post a Comment